Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-660

સુપરહીરો 'થોર' અમદાવાદના ટ્રાફિકમાં અટવાયો, હાથ જોડીને બેસી રહ્યો કારમાં, વીડિયો વાઈરલ

  • પ્રકાશન તારીખ06 Nov 2018
  •  
અમદાવાદઃ 'થોર' ફિલ્મનો સુપર હીરો ક્રિસ હેમ્સવર્થ હાલ ફિલ્મ 'ધાકા'ના શૂટિંગ માટે અમદાવાદમાં છે. ત્યારે થોરને પણ અમદાવાદના ખરાબ ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. ચાર રસ્તા પર થોરની ગાડી અટવાઈ પડી હતી. કોણ કઈ બાજુથી જઈ રહ્યું છે એ જ થોરને ખબર પડી ન હતી. આ વીડિયો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. જે બાદ ટ્વીટર પર લોકોએ આ મુદ્દે મજાક ઉડાવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP