Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-809

અમદાવાદની ગલીમાં 'થોર'ની હાઈ એક્શન ફિલ્મનું શૂટિંગ, એકબીજા સાથે અથડાતી ગાડીઓ જોઈ અમદાવાદીઓ ચિચિયારીઓ પાડી ઉઠ્યા

  • પ્રકાશન તારીખ15 Nov 2018
  •  
અમદાવાદઃ હોલિવૂડ હીરો ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ ઢાકાનું અમદાવાદમાં શૂટિંગ ચાલી રહ્યું છે. હોલિવૂડ હીરોને લઈને અમદાવાદીઓ એકદમ રોમાંચિત થઈ ઉઠ્યા છે. અમદાવાદની ગલીઓમાં ક્રિસ હેમ્સવર્થે એક્શન સીનનું શૂટિંગ કર્યું હતું. જેમાં તે પોલીસની ગાડીઓને ઉડાવતો જોવા મળ્યો હતો. શૂટિંગના સ્થળે હાજર અમદાવાદીઓએ આ દ્રશ્યો પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. થોરની એક્શનના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP