• Home
  • Dvb
  • Dbv
  • This 5 YO Girl Is Driving The World Crazy With Her hair

5 વર્ષની આ બાળકીના વાળની દિવાની થઈ ગઈ દુનિયા, રાતો રાત બની ગઈ ઈન્ટરનેટ સ્ટાર

This 5 YO Girl Is Driving The World Crazy With Her hair

Divyabhaskar.com

Sep 03, 2018, 05:14 PM IST

અમદાવાદઃ આમ તો દુનિયામાં ટેલેન્ટની કોઈ કમી નથી, પણ જ્યારથી સોશિયલ મીડિયા આવ્યું છે ત્યારથી આપણને એક બાદ એક એમ એવા લોકો મળતાં જાય છે કે જેમને જોઈને આપણે દંગ રહી જઈએ છીએ. આ છે પાંચ વર્ષની મીયા અફલાલો શુનેમ. તે ઈઝરાયલમાં રહે છે. પણ તેના

કુદરતી લાંબા અને આકર્ષક વાળની દુનિયા દિવાની થઈ ગઈ છે. ઈન્સ્ટાગ્રામમાં ફક્ત તેણે 12 ફોટા જ અપલોડ કર્યા છે. તેમ છતાં તેના

ફોલોઅર્સની સંખ્યા લાખોમાં છે.

X
This 5 YO Girl Is Driving The World Crazy With Her hair

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી