• Home
  • Dvb
  • Dbv
  • Thirsty Buffalo uses horns to drink water from hand pump, video viral

અક્કલવાળી ભેંસ / ડંકીએ પાણી પીવા આવી તરસી ભેંસ, થોડી વારમાં જ વાઇરલ

Thirsty Buffalo uses horns to drink water from hand pump, video viral

Divyabhaskar.com

Mar 12, 2019, 07:25 PM IST

સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો ખૂબ જ વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈ ગામડાંનો હોય તેવું માનવામાં આવે છે. વીડિયોમાં કેટલીક ભેંસ અને પાડરું જોઈ શકાય છે. એક તરસી ભેંસ ડંકી પાસે ઊભી છે. આ ભેંસ પોતાના શિંગડાથી ડંકી સીંચતી જાય છે અને પાણી પીતી જાય છે. એક સાથે બે-ત્રણ હેન્ડલ મારે છે અને પાણી પીવે છે. આ વીડિયોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. લોકો વીડિયો જોઈને એવી કોમેન્ટ્સ પણ કરે છે કે, ‘અક્કલ બડી કી ભૈંસ’

X
Thirsty Buffalo uses horns to drink water from hand pump, video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી