Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2614

ટંકારામાં હથિયારો સાથે આવેલી તસ્કરોની ટોળકીનો આતંક, છરીની અણીએ 1 લાખથી વધુની લૂંટ

  • પ્રકાશન તારીખ03 Mar 2019
  •  
ટંકારા: ટંકારામાં ત્રણ ફેક્ટરીમાં લૂંટારૂ ગેંગ ત્રાટકી હતી અને છરીની અણીએ 1 લાખથી વધુના મુદ્દામાલ સાથે લૂંટ ચલાવી હતી. હથિયારો સાથે આવેલી આ ગેંગે મજૂરને છરી બતાવી લૂંટી લીધો હતો. સીસીટીવીમાં આ ગેંગમાં 8થી વધુ શખ્સો નજરે પડે છે. જેમાં તમામે મોઢે રૂમાલ બાંધ્યો હતો અને ઘાતક હથિયારો સાથે ત્રાટક્યા હતા. આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસે ગુનો નોંધી ગેંગને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP