Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-589

3000 કરોડની પ્રતિમા બનાવનાર ગુજરાતની કરુણતા, મધ્યાહન ભોજન માટે જીવાતવાળા સડેલાં ચણાનો ઉપયોગ

  • પ્રકાશન તારીખ01 Nov 2018
  •  
સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના ઉમાપર ગામની સરકારી શાળામાં બાળકોને જીવાતવાળા અને સડેલાં ચણામાંથી બનાવેલું મધ્યાહન ભોજન આપતાં હોબાળો મચી ગયો છે. ગ્રામજનોએ જનતા રેડ કરતાં મધ્યાહન ભોજનની પોલ ખૂલી હતી. ગ્રામજનો જીવાતવાળા સડેલાં ચણાને લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અને આ મામલે કડક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી.જે ગુજરાતમાં 3000 કરોડની પ્રતિમા બનાવાઈ છે તેના ગામડાઓની આ વરવી વાસ્તવિકતા છે

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP