Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2582

સુરતઃ નાનપણથી જ બાળકોને સેના પ્રત્યે સન્માન શીખવાડવા આ શાળાએ લાગુ કર્યો આર્મી યુનિફોર્મ

  • પ્રકાશન તારીખ01 Mar 2019
  •  

સુરત: આ છે સુરતમાં આવેલી શ્રી કૈલાશ માનસ વિદ્યામંદિર શાળા. આ શાળામાં બાળકોને સૈનિકોનું સન્માન જાળવવાનું શીખવવામાં આવે છે. સેના અને દેશના સૈનિકો પ્રત્યે બાળકોને આદર શીખવવા શાળામાં ચેન્જ કરાયો ડ્રેસ. પીટી પીરિયડમાં વ્હાઈટ ડ્રેસને બદલે શાળાએ સૈનિકોનો ડ્રેસ લાગુ કર્યો. અઠવાડિયામાં પીટીના બે ક્લાસમાં બાળકો પહેરે છે આર્મી યુનિફોર્મ. સેના પ્રત્યે આદર શીખવાડવા સ્કૂલે ચેન્જ કર્યો વ્યાયામનો ડ્રેસ. બાળકોમાં દેશસેવા અને શિસ્તનું સિંચન થાય તે હેતુથી લાગુ કર્યો આર્મી યુનિફોર્મ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP