• Home
  • Dvb
  • Dbv
  • Surat: Police commissioner fine 500 rs to MP Darshana Jardosh for driving JCB

કડક કાર્યવાહી / સુરતઃ ફોટો પડાવવા મહિલા સાંસદે લાયસન્સ વગર ચલાવ્યું જેસીબી, પોલીસે 500નો દંડ ફટકાર્યો

Surat: Police commissioner fine 500 rs to MP Darshana Jardosh for driving JCB

Divyabhaskar.com

Feb 10, 2019, 04:15 PM IST
સુરતઃ ફોટો પડાવવા અને પ્રસિદ્ધિ મેળવવા માટે નેતાઓ અવનવા ગતકડાંઓ કરતાં હોય છે. પણ ઘણી વાર આ ગતકડાંઓ ભારે પડી જતાં હોય છે. આવું જ કાંઈક બન્યું સુરતના મહિલા સાંસદ દર્શના જરદોશ સાથે. વર્ષ 2018માં સફાઈ અભિયાન દરમિયાન પ્રસિદ્ધિ માટે દર્શનાબહેને જેસીબી મશીન ચલાવ્યું. આ અંગે એક જાગૃત નાગરિકે વીડિયો સાથે પોલીસ કમિશનરને ફરિયાદ કરી. જે બાદ કમિશનરે લાયસન્સ વગર જેસીબી ચલાવવાના કારણે દર્શનાબહેનને પાંચસો રુપિયાનો દંડ ફટકાર્યો હતો.
X
Surat: Police commissioner fine 500 rs to MP Darshana Jardosh for driving JCB

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી