• Home
  • Dvb
  • Dbv
  • Surat: Mother tied 3 yo son leg and hand with rope, send video to husband

સુરતઃ પતિને પૈસા માટે બ્લેકમેલ કરવા માતાએ 3 વર્ષના માસૂમના હાથ-પગ બાંધી વીડિયો બનાવ્યો

Surat: Mother tied 3 yo son leg and hand with rope, send video to husband

Divyabhaskar.com

Sep 03, 2018, 04:49 PM IST
સુરતઃ સુરતમાં સગી માતાએ પોતાના 3 વર્ષના માસૂમ બાળક પર અત્યાચારનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં માતા માસૂમના હાથ પગ બાંધી દે છે. અને તેને માર મારે છે. માતાએ આ વીડિયો તેના પતિને મોકલે છે. અને પૈસા માટેની માગ કરે છે. પતિએ આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. પતિએ પોલીસ પર ધક્કા ખવડાવ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો.

X
Surat: Mother tied 3 yo son leg and hand with rope, send video to husband

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી