ક્રૂર હત્યા / સુરતના યુવકની સાઉથ આફ્રિકામાં તેનાં જ મિત્રોએ કરી હત્યા, હત્યારો પણ સુરતનો જ

Surat man killed by his friends in South Africa

Divyabhaskar.com

Mar 17, 2019, 06:34 PM IST

વીડિયો ડેસ્કઃ સુરતના રાંદેર વિસ્તારના યુવકની સાઉથ આફ્રિકામાં ઘાતકી હત્યા કરી દેવાઈ. અંગત અદાવતમાં યુવકના ત્રણ મિત્રોએ જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હત્યા કરનારો મુખ્ય આરોપી પણ સુરતના અમરોલી વિસ્તારનો છે.

X
Surat man killed by his friends in South Africa

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી