Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2782

સુરતના કપલે માઈનસ 12 ડિગ્રી તાપમાનમાં કરાવ્યું અદભુત પ્રિ-વેડિંગ શૂટ, લોકેશન એવા કે ફિલ્મને ભૂલાવે

  • પ્રકાશન તારીખ13 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ અત્યારે દરેક કપલમાં પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટનો ફીવર જોવાં મળે છે. સગાઇ પછી દરેક કપલ પોતાના લગ્ન પહેલાંની ક્ષણોને પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવી યાદગાર બનાવે છે. ત્યારે સુરતમાં રહેતાં અક્ષય અને રિંકલે તેમની સગાઈ પછી પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવ્યું છે. અક્ષય પોતે ફોટોગ્રાફર છે અને ધનલક્ષ્મી ફિલ્મ્સનો ઑનર છે, તેમના ફિયાન્સી રિંકલ DL FILMSના મેકઅપ આર્ટિસ્ટ છે. સિમલા, મનાલી, રોહતાંગ, હમતા પાસ, સલોંગ વેલી અને કુલ્લુમાં -12 ડિગ્રી તાપમાનમાં આ પ્રિવેડિંગ શૂટ કરવામાં આવ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP