Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-950

સુરતના બિઝનેસમેન યુવકે કરાવ્યું હટકે પ્રિવેડિંગ શૂટ

  • પ્રકાશન તારીખ24 Nov 2018
  •  
વીડિયો ડેસ્કઃ અત્યારે પ્રિ-વેડિંગે યુવાઓમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે. ત્યારે દરેક કપલ સગાઈ પછી અલગ-અલગ સ્થળે નોખી અનોખી સ્ટાઇલમાં પ્રિ-વેડિંગ વીડિયો અને ફોટોશૂટ કરાવે છે. એવામાં સુરતના કિશન અને નિધીએ પણ તેમની સગાઈ પછીની યાદગાર ક્ષણો પ્રિવેડિંગ વીડિયો અને ફોટોશૂટમાં કંડારી છે. કિશન પોતે બિઝનેસમેન છે અને તેમની ભાવી પત્ની નિધી હાઉસ વાઇફ છે. આ પ્રિવેડિંગ વીડિયોનું શૂટિંગ ગોપી ફાર્મ-અબરામા, સુરત અને સુરતના ડભારી બીચ પર કરાયું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP