• Home
  • Dvb
  • Dbv
  • Surat: 108 staff help woman to deliver baby with mobile flash light

પ્રસૂતિ / સુરતઃ ફ્લેશ લાઈટ ચાલુ કરાવીને ઝૂપડાંની અંદર 108ના કર્મીએ કરાવી ડિલિવરી

Surat: 108 staff help woman to deliver baby with mobile flash light

Divyabhaskar

Feb 08, 2019, 07:02 PM IST

સુરત: પાંડેસરાની ઉમા ઇન્ડસ્ટ્રી નજીકની એક ઝૂંપડપટ્ટીમાં 108ના કર્મચારીએ મોબાઈલ ફ્લેશ લાઈટથી પ્રસુતિ કરાવી તમામને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પતરાના સેડમાં પ્રસૂતિની પીડાથી તડફડતી મહિલાને અંધારામાં મોબાઈલ ફ્લેશની લાઈટથી કરાવેલી ડિલિવરી બાદ બાળકીના શરીર નું તાપમાન જાળવવા 108 ના કર્મચારીએ 108 એમ્બ્યુલન્સની હેલોઝન લાઈટનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. અંધારામાં જન્મ લેનાર બાળકીનું માથા બહાર આવી ગયા બાદ પણ નોર્મલ પ્રસુતિ ના થતા તાત્કાલિક નિર્ણય લઈ સ્થળ પર જ ડિલિવરી કરાવવા મોબાઈલ ફ્લેશ લાઈટનો ઉપયોગ સાર્થક પુરવાર થયો હોવાનું EMT ચિરાગે જણાવ્યું હતું.

X
Surat: 108 staff help woman to deliver baby with mobile flash light

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી