• Home
  • Dvb
  • Dbv
  • 'સૂર મણિયારા' એપિસોડ 4: ગરબા સિટી વડોદરાથી વત્સલા પાટિલના કંઠે ગરબાની રમઝટ / sur maniyara with vatsla Patil

'સૂર મણિયારા' એપિસોડ-4: ગરબા સિટી વડોદરાથી વત્સલા પાટિલના કંઠે ગરબાની રમઝટ

'સૂર મણિયારા' એપિસોડ-4: ગરબા સિટી વડોદરાથી વત્સલા પાટિલના કંઠે ગરબાની રમઝટ / sur maniyara with vatsla Patil

આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

divyabhaskar.com

Oct 04, 2018, 03:44 PM IST
અમદાવાદ ઃ આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

X
'સૂર મણિયારા' એપિસોડ-4: ગરબા સિટી વડોદરાથી વત્સલા પાટિલના કંઠે ગરબાની રમઝટ / sur maniyara with vatsla Patil

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી