Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-428

'સૂર મણિયારા' એપિસોડ-3: રાજ , બ્રિજરાજ અને સંગીતા લાબડિયાના કંઠે રાસ-ગરબાની સૂરીલી રમઝટ

  • પ્રકાશન તારીખ06 Oct 2018
  •  
અમદાવાદ ઃ આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP