• Home
  • Dvb
  • Dbv
  • 'સૂર મણિયારા' એપિસોડ 5: ફરીદા મીરના કંઠે ગરબાની સૂરીલી રજૂઆત / sur maniyara with farida mir

'સૂર મણિયારા' એપિસોડ-5: ફરીદા મીરના કંઠે ગરબાની સૂરીલી રજૂઆત

'સૂર મણિયારા'  એપિસોડ-5: ફરીદા મીરના કંઠે ગરબાની સૂરીલી રજૂઆત / sur maniyara with farida mir

આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

divyabhaskar.com

Oct 05, 2018, 04:23 PM IST
અમદાવાદઃ આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’.જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

X
'સૂર મણિયારા'  એપિસોડ-5: ફરીદા મીરના કંઠે ગરબાની સૂરીલી રજૂઆત / sur maniyara with farida mir

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી