• Home
  • Dvb
  • Dbv
  • 'સૂર મણિયારા' એપિસોડ 1: આદિત્ય ગઢવીના કંઠે રાસ ગરબાની રમઝટ/sur maniyara with aditya gadhvi

'સૂર મણિયારા' એપિસોડ-1: આદિત્ય ગઢવીના કંઠે રાસ-ગરબાની રમઝટ

'સૂર મણિયારા' એપિસોડ-1: આદિત્ય ગઢવીના કંઠે રાસ-ગરબાની  રમઝટ/sur maniyara with aditya gadhvi

આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’. જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.

divyabhaskar.com

Oct 01, 2018, 08:11 PM IST
અમદાવાદ ઃ આ નવલી નવરાત્રિએ DivyaBhaskar.com લાવ્યું છે એક અનોખી પેશકશ ‘સૂર મણિયારા’. જેમના વિના ગુજરાતની નવરાત્રિની કલ્પના પણ થઈ શકે નહીં તેવા ચુનંદા ગાયકો દરરોજ DivyaBhaskar.comની માલીપા આવશે અને આ ‘ડિજિટલ ચાચર ચોક’માં પોતાના સૂરોની રમઝટ બોલાવશે. છેક દશેરા સુધી નવા કલાકારો સાથે ‘સૂર મણિયારા’નો દરરોજ નવો એપિસોડ જોવાનું ચૂકશો નહીં, માત્ર DivyaBhaskar.com પર.
X
'સૂર મણિયારા' એપિસોડ-1: આદિત્ય ગઢવીના કંઠે રાસ-ગરબાની  રમઝટ/sur maniyara with aditya gadhvi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી