Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-95

તમારા બાળકને પોતાના ક્ષેત્રમાં સફળ જોવા ઈચ્છતા હો તો આ રહી પેરેન્ટિંગ ટિપ્સ

  • પ્રકાશન તારીખ06 Sep 2018
  •  
દરેક મા-બાપ પોતાના બાળકને બુદ્ધિશાળી બનાવવા ઈચ્છે છે.જોકે બાળક બુદ્ધિશાળી હશે તો સફળ રહેશે જ તેવું માનવાને કોઈ કારણ નથી.બુદ્ધિ આંકથી બાળક સફળ થશે તે ખોટી માન્યતા છે.બાળકનો લાગણી આંક સારો હોય તે બાળક સફળ થશે.બાળકમાં સર્જનાત્મકતા આંક પણ સારો હોય તે જરૂરી છે.DivyaBhaskar.com ની વિશેષ રજૂઆત Successful Parenting માં પેરેન્ટિંગ એક્સપર્ટ પરીક્ષિત જોબનપુત્રા 21મી સદીમાં આપના બાળકને સફળ બનાવવા માટે ઉપયોગી ટિપ્સ આપે છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP