Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1570

VIDEO: ઈડરિયા ગઢ પર જીવલેણ સ્ટન્ટ, દોલત વિલાસ પેલેસ પર ચડીને સ્ટન્ટ કર્યા, ડ્રોન વીડિયો પણ શૂટ કર્યો

  • પ્રકાશન તારીખ31 Dec 2018
  •  

વીડિયો ડેસ્કઃ સાબરકાંઠાના ઐતિહાસિક ઈડરિયા ગઢનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. ઈડરિયા ગઢના પરના દોલત વિલાસ પેલેસ અને રૂઠી રાણીના માળિયા પર કેટલાક યુવાનો જોખમી સ્ટન્ટ કરતાં જોવા મળ્યા હતા. યુવાનો દીવાલો પર કૂદકા મારી રહ્યા હતા. એટલું જ નહીં તેઓએ આ જીવલેણ સ્ટન્ટનો ડ્રોન વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયો વાઈરલ થતાં ઐતિહાસિક સ્થળ પર યુવાનો કેવી રીતે પહોંચ્યા અને આવી કોણે પરવાનગી આપી એવા સવાલ લોકો કરી રહ્યા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP