જાણકારી / Tik Tok વિશે તમે કેટલું જાણો છો?

Story Of Tik Tok

'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે

divyabhaskar.com

Apr 26, 2019, 10:25 AM IST
અમદાવાદઃ 'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દેવાયો છે.મદ્રાસ હાઈકોર્ટે કેટલીક શરતો સાથે 'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.'Tik Tok' પરનો પ્રતિબંધ હટાવી દેવાતા ફરી આ ઍપ ચર્ચામાં છે.જોકે સવાલ એ છે કે તમે 'Tik Tok'નો ઉપયોગ તો કરો જ છો પણ તેના વિશે જાણો છો કેટલું?આ વીડિયોમાં તમે જાણી શકશો 'Tik Tok' અંગેની એવી વાતો જે તમે કદાચ આ પહેલા નહોંતા જાણતા.
X
Story Of Tik Tok

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી