ડ્રોન ખેતરમાં ફરતું જાય ને લાઈનસર દવાનો છંટકાવ થતો રહે, વીડિયો વાઈરલ

Sprinkle the drug in farm by Drone

Divyabhaskar.com

Nov 14, 2018, 04:54 PM IST

વીડિયો ડેસ્ક: પહેલાંના જમાનાની અને આજના જમાનામાં થતી ખેતીમાં સમયાંતરે ઘણા ફેરફારો આવતાં રહે છે. હવે મશીનોથી થતી ખેતીનું પ્રમાણ પણ વધતું જાય છે. લોકો દવા છાંટવા માટે વિવિધ મશીનનો પણ ઉપયોગ કરતાં થયા છે. કેટલાક લોકો નવું નવું શોધીને પણ પ્રયોગ કરતાં હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક માણસ ડ્રોનથી ખેતરમાં દવા છાંટી રહ્યો છે. તે જાતે ડ્રોન ઉડાડે છે અને લાઈનસર દવાનો છંટકાવ થતો રહે છે.

X
Sprinkle the drug in farm by Drone

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી