Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1167

Speed News: ભરૂચમાં ભાજપના અા નેતાએ દારૂ પીધા પછી કરી મોદીની મિમિક્રી

  • પ્રકાશન તારીખ06 Dec 2018
  •  

અમદાવાદઃ DivyaBhaskar.comની નવી પહેલ એટલે Speed News. માત્ર 3 મિનિટમાં 10 મહત્વની ખબર એટલે Speed News.આજના આ બૂલેટિનમાં જોઈશું કે લોક રક્ષક દળ પેપર લીકનો મુખ્ય આરોપી યશપાલ સિંહ ક્યાંથી ઝડપાયો ? ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા અને અપક્ષના ઉમેદવાર કિશોરબાઈ વચ્ચે થયેલી વાતચીતનો આડિયો વાઈરલ થયો છે ત્યારે જોઈશું કે બાવળિયાએ પટેલોના મતો વિશે શું કહ્યું ? આ ઉપરાંત આ બૂલેટિનમાં જોઈશું અન્ય મહત્વની ખબરો પણ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP