Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1152

Speed News: કોંગ્રેસે ખાતરી આપી છે કે મરાઠાની જેમ પાટીદારોને અનામત અપાવશેઃ હાર્દિક

  • પ્રકાશન તારીખ05 Dec 2018
  •  
અમદાવાદઃDivyabhaskar.comની અનોખી પહેલ એટલે Speed News.માત્ર 3 મિનિટમાં મહત્વની તમામ ખબર પ્રાપ્ત કરી શકવાનું સરનામું એટલે Speed News.આજના બૂલેટિનમાં જોઈશું કે હાર્દિક પટેલ અને પરેશ ધાનાણી વચ્ચેની બેઠકમાં શું નક્કી થયું.નોર્થ ઇંગ્લેન્ડના મિડલબરોમાં રહેતા ગુજરાતી મૂળના મિતેશ પટેલે શા માટે પત્નીની હત્યા કરી તે પણ જાણીશું.આ ઉપરાંત બૂલેટિનમાં અન્ય મહત્વની ખબરોથી પણ વાકેફ થઈશું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP