Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1132

Speed News: તમે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર કરતા હો તો SBI તરફથી છે આ સારા સમાચાર

  • પ્રકાશન તારીખ04 Dec 2018
  •  

અમદાવાદઃ DivyaBhaskar.com ની અનોખી પહેલ એટલે Speed News.તમને માત્ર 3 મિનિટમાં મહત્વની તમામ ખબરો તમારી સુધી પહોંચાડવાનો પ્રયાસ એટલે Speed News. આ બૂલેટિનમાં આપણે જોઈશું કે પ્રોપર્ટી ખરીદવાનો વિચાર હો તમારા તો SBI તરફથી શું સારા સમાચાર છે.બૂલેટિનમાં વાત કરીશું નેશનલ હેરાલ્ડ કેસની અને જાણીશું કે રાહુલ-સોનિયાના આવકવેરા દસ્તાવેજની ફરી તપાસ કરી શકાય કે નહીં.આ ઉપરાંત બૂલેટિનમાં અન્ય મહત્વની ખબરો પણ જોઈશું.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP