• Home
  • Dvb
  • Dbv
  • Speed News : 5 લાખ લઈ કરાયું હતું LRD પેપર લીક,ભાજપના 2 કાર્યકર્તાઓની પણ સંડોવણી /speed news with dinesh sindhav

Speed News : 5 લાખ લઈ કરાયું હતું LRD પેપર લીક,ભાજપના 2 કાર્યકર્તાઓની પણ સંડોવણી

Speed News : 5 લાખ લઈ કરાયું હતું LRD પેપર લીક,ભાજપના 2 કાર્યકર્તાઓની પણ સંડોવણી /speed news with dinesh sindhav

DivyaBhaskar.comની નવી પહેલ Speed Newsમાં તમને માત્ર 3 મિનિટમાં મહત્વની તમામ ખબરો મળશે

divyabhaskar.com

Dec 03, 2018, 05:54 PM IST

અમદાવાદઃ DivyaBhaskar.comની નવી પહેલ Speed Newsમાં તમને માત્ર 3 મિનિટમાં મહત્વની તમામ ખબરો મળશે.આ બૂલેટિનમાં જોઈશું કે રૂ.5 લાખ લઈને કોણે કર્યું હતું પેપર લીક.આ ઉપરાંત જોઈશું કે ભાજપના બે કયા કાર્યકર્તાઓની હતી મીલીભગત.દેશમાં છેલ્લા એક વર્ષમાં કેટલા લાખ બીનજરૂરી સિઝેરિયન થયા તે અને તે સિવાયના અન્ય મહત્વના સમાચારો તો ખરા જ.

X
Speed News : 5 લાખ લઈ કરાયું હતું LRD પેપર લીક,ભાજપના 2 કાર્યકર્તાઓની પણ સંડોવણી /speed news with dinesh sindhav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી