Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-693

3 મિનીટમાં 10 સમાચારોઃ પોલેન્ડમાં અમદાવાદી યુવકનું મોત,મૃતદેહ મેળવવા પરિવારના વલખા

  • પ્રકાશન તારીખ07 Nov 2018
  •  

અમદાવાદઃ DivyBhaskar.comના Speed Newsમાં માત્ર 3 મિનીટમાં મેળવો મહત્વના સમાચારો.આજના બુલેટિનમાં જોઈશું મહત્વના 10 સમાચારો.અમદાવાદના એક યુવકનું પોલેન્ડની એક હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત-ચીન સરહદ પર પહોંચી જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ઘટનાના 6 દિવસ પછી પણ પરિવારને મૃતદેહ ન સોંપાતા વલખા મારી રહ્યો છે.આ અને આવા અન્ય મહત્વના સમાચારો જોઈએ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP