બુલેટીન / Speed News: કાશ્મીરના ભાગલાવાદી નેતાઓની સરકારી સુરક્ષા-સુવિધા બંધ

Speed News @ 8 PM DivyaBhaskar.com

Divyabhaskar.com

Feb 17, 2019, 06:45 PM IST
સ્પીડ ન્યુઝઃ સૌ પ્રથમ વર્ટિકલ બુલેટીનમાં આપનું સ્વાગત છે. દિવ્ય ભાસ્કરના આ વિશેષ બુલેટીનમાં આજની તમામ મોટી ઘટનાઓ તમને જાણવા મળશે. જેમાં પુલવામા હુમલા બાદ મોદી સરકારે કાશ્મીરના ભાગલાવાદી નેતાઓને મળતી સરકારી સુરક્ષા અને સુવિધા પરત ખેંચી છે. ગૃહમંત્રાલયના આદેશ પછી જમ્મુ-કાશ્મીર સરકારે હુર્રિયતના ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, હાશ્મી કુરૈશી, શબ્બીર શાહની સરકારી સુરક્ષા પરત લઈ લીધી છે. આ સિવાય તેમને મળતી બધી જ સરકારી સુવિધાઓ પણ પરત લઈ લેવામાં આવી છે
X
Speed News @ 8 PM DivyaBhaskar.com

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી