Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3209

વીડિયો બનાવી વાયરલ કરવાના મોહમાં માનવતા મરી પરવારી

  • પ્રકાશન તારીખ09 Apr 2019
  •  
અમદાવાદઃ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે કોઈ એક માણસ દુકાનના શટર પર માથું પછાડે છે.એક વાર નહીં વારંવાર માથું પછાડે છે.આ સમયે અહીં હાજર એક માણસ તેનો વીડિયો ઉતારે છે.વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મોહમાં તે ભૂલી ગયો કે પહેલા સામે વાળાને માથું પછાડતા રોકું.પેલો ફસડાઈ પડ્યો ત્યાં સુધી વીડિયો ઉતાર્યો અને પછી બાહુબલીના સોંગ સાથે વાયરલ કર્યો.વીડિયો બનાવવા કરતા બચાવવાનું પહેલા કામ કરો તેવા સારા સંદેશ સાથે આ વીડિયોને વધુમાં વધુ લોકો સુધી શેર કરો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP