• Home
  • Dvb
  • Dbv
  • મોદીને ગાંડા ખીસાકાતરુ કહેનારાઓ ભાજપનો ખેસ પહેરી 'ભક્ત' બની શકે છે!

રાજનીતિ / મોદીને ગાંડા-ખીસાકાતરુ કહેનારાઓ ભાજપનો ખેસ પહેરી 'ભક્ત' બની શકે છે!

મોદીને ગાંડા-ખીસાકાતરુ કહેનારાઓ ભાજપનો ખેસ પહેરી 'ભક્ત' બની શકે છે!

મોદીને ગાંડા-ખીસાકાતરુ કહેનારાઓ ભાજપનો ખેસ પહેરી 'ભક્ત' બની શકે છે!

divyabhaskar.com

Mar 09, 2019, 11:22 AM IST

અમદાવાદ : 2019 લોકસભા ચૂંટણી પહેલા ગઈકાલે એક જ દિવસમાં કોંગ્રેસના બે ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા.આ પૈકી એક છે માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા.જવાહર ચાવડાને 2014 લોકસભા પહેલા મોદી ગાંડા લાગતા હતા.આ અંગેનો જવાહર ચાવડાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો જોઈ બહું નવાઈ ન લાગી કેમકે ભૂતકાળમાં મોદીને ખીસાકાતરુ કહેનાર વરૂણ પટેલને ભાજપે ખેસ પહેરાવી પોતાનામાં સમાવી લીધા હતા.જોકે સવાલ એ થાય છે કે બીજા કરતા પોતાને જુદો પક્ષ કહેનાર ભાજપ શાં માટે મોદીને ગાંડા અને ખીસાકાતરુ કહેનારને પોતાના પક્ષમાં આવકારે છે? બીજો સવાલ એ પણ થાય છે કે સામાન્ય લોકો મોદી સરકારની ટીકા કરે તો તેઓને દેશદ્રોહી જાહેર કરી દેવાય છે અને નેતાઓ જો કેસરીયો ખેસ પહેરી લે તો તેમના બધા જ પાપ ધોવાઈ જાય છે.
X
મોદીને ગાંડા-ખીસાકાતરુ કહેનારાઓ ભાજપનો ખેસ પહેરી 'ભક્ત' બની શકે છે!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી