• Home
  • Dvb
  • Dbv
  • મોદી પર બનતી ફિલ્મમાં PM મોદી બનનાર વિવેક ઓબેરોય પર મોટો ખુલાસો

સ્પેશ્યલ રિપોર્ટ / મોદી પર બનતી ફિલ્મમાં PM મોદી બનનાર વિવેક ઓબેરોય પર મોટો ખુલાસો

મોદી પર બનતી ફિલ્મમાં PM મોદી બનનાર વિવેક ઓબેરોય પર મોટો ખુલાસો

મોદી પર બનતી ફિલ્મમાં PM મોદી બનનાર વિવેક ઓબેરોય પર મોટો ખુલાસો

divyabhaskar.com

Feb 20, 2019, 03:02 PM IST
અમદાવાદ : ગઈકાલે એટલે કે દેશની સામે બે વીડિયો આવ્યા.એક વીડિયો હતો કોબરા પોસ્ટે કરેલા સ્ટિંગ ઓપરેશનનો અને બીજો વીડિયો શહીદ વિભૂતી શંકર ઢોંડિયાલનો.કોબરા પોસ્ટના સ્ટિંગ ઓપરેશન વાળા વીડિયોમાં વિવેક ઓબેરોય સહિત 36 જેટલા બોલીવૂડના લોકોને લઈ ખુલાસો કરાયો છે.બીજા વીડિયોમાં શહીદનો પાર્થિવ દેહ ઘર પર ગયો ત્યારે શહીદના પત્નીએ જે કહ્યું તે જોઈ સાંભળી હાજર બધાની આંખો ભીની થઈ ગઈ.આ બંને વીડિયો વચ્ચે એક મુદ્દે સામ્યતા છે.આ કઈ સામ્યતા છે તે જાણવા જુઓ અમારો આ સ્પેશલ રિપોર્ટ.
X
મોદી પર બનતી ફિલ્મમાં PM મોદી બનનાર વિવેક ઓબેરોય પર મોટો ખુલાસો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી