• Home
  • Dvb
  • Dbv
  • CRPF પર હુમલો કરનાર જૈશ એ મોહમ્મદના ભૂતકાળના અને ગઈકાલના હુમલામાં એક સામ્યતા છે

આત્મઘાતી / CRPF પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના ભૂતકાળના અને ગઈકાલના હુમલામાં એક સામ્યતા છે

CRPF પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના ભૂતકાળના અને ગઈકાલના હુમલામાં એક સામ્યતા છે

CRPF પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના ભૂતકાળના અને ગઈકાલના હુમલામાં એક સામ્યતા છે

divyabhaskar.com

Feb 15, 2019, 01:50 PM IST
અમદાવાદ : જમ્મૂ -કાશ્મીરના પુલવામામાં ગુરૂવારે બપોરે આતંકી હુમલો થયો હતો. CRPF પર થયેલા આ આત્મઘાતી હુમલામાં 44 ભારતીય જવાનો શહિદ થયા છે.દેશમાં પહેલીવાર થયેલા આ પ્રકારના આતંકી હુમલાની જવાબદારી પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે.આથી જૈશ-એ-મોહમ્મદ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે.આ વીડિયોમાં જોઈશું કે જૈશ-એ-મોહમ્મદની સ્થાપના અને ભારતને શું કનેક્શન છે,તો સાથે એ વાત પણ જાણીશું કે ભારતમાં અત્યાર સુધીમાં આ સંગઠન કેટલા આતંકી હુમલા કર્યા અને દરેક આતંકી હુમલામાં કઈ એક બાબતની સામ્યતા જોવા મળે છે.
X
CRPF પર હુમલો કરનાર જૈશ-એ-મોહમ્મદના ભૂતકાળના અને ગઈકાલના હુમલામાં એક સામ્યતા છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી