Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3220

ભારતમાં સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ચિંતાજનક, નોર્મલ ડિલિવરી માટે આટલું કરો

  • પ્રકાશન તારીખ10 Apr 2019
  •  

અમદાવાદઃ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-4 મૂજબ ભારતમાં સિઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે.આ સર્વેમાં ખુલાસો થયો છે કે છેલ્લા દસ વર્ષમાં આ પ્રમાણમાં બે ગણો વધારો જોવા મળ્યો છે.આ સમસ્યાને સમજવા આંકડાનો સહારો લઈએ તો વર્ષ 2010થી 2016 સુધીમાં સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ 17.2 % હતું.જે વર્ષ-1988 થી 1993 સુધીમાં માત્ર 2.9 % જ હતું.ભારતમાં શા માટે સિઝેરિયન ડિલિવરીનું પ્રમાણ વધ્યું છે અને હવે શું ઉપાયો કરી શકાય તે જાણીશું 'Rita's Preganancy 101' ના ફાઉન્ડર અને ચાઈલ્ડ બર્થ એજ્યુકેટર રીટા સીંગા પાસેથી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP