Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1227

મહાકાળી મંદિરનો આ પથ્થર રણકે છે, પથ્થર વગાડી હીતુ કનોડિયાએ જયજયકાર કર્યો, વણઝારાએ પણ કહ્યું- જય હો, વીડિયો વાઇરલ

  • પ્રકાશન તારીખ10 Dec 2018
  •  

વીડિયો ડેસ્કઃ ઈડરના ધારાસભ્ય હીતુ કનોડિયાએ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સાબલી ગામ સ્થિત મહાકાળી મંદિરનો છે. આ મંદિરે એક પથ્થર છે, જેના પર પથ્થર મારતા અદભુત અવાજ આવે છે. આ પથ્થરમાંથી એવો અવાજ આવે કે, જાણે ઝાલર કે ઘંટ વાગતો હોય. મહત્ત્વનું છે કે, આસપાસમાં તો ઘણા પથ્થર છે પણ આ એક જ પથ્થરમાં આવો રણકાર થાય છે. હીતુ કનોડિયા અને પૂર્વ IPS ડી. જી. વણઝારા જ્યારે સાબલી ગામે ગયા તો તેમણે પણ આ પથ્થર પર પથ્થર પછાડી અદભુત અવાજ માણ્યો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP