Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-36

જન્માષ્ટમી પર સોશિયલ મીડિયામાં છવાયું રાધા-કૃષ્ણના પ્રેમ પરનું આ વીડિયો સોંગ

  • પ્રકાશન તારીખ03 Sep 2018
  •  

આજે સમગ્ર દેશમાં જન્માષ્ટમીની હોંશભેર ઉજવણી થઈ રહી છે.આજે કૃષ્ણ ભક્તો મટકી ફોડશો તો માખણ પણ ખાશે.લોકો સોસાયટીથી લઈ સોશિયલ મીડિયો સુધી વિવિધ પ્રકારે જન્માષ્ટમીની ઉજવણીમાં વ્યસ્ત છે.આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના માધ્યમનો લોકો તહેવારોની ઉજવણી વખતે ભરપૂર ઉપયોગ કરે છે.ત્યારે આજે જન્માષ્ટમીના દિવસે કૃષ્ણ અને રાધા પરનું એક વીડિયો સોંગ સોશિયલ મીડિયોમાં છવાઈ ગયું છે તે તમે પણ જુઓ.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP