• Home
  • Dvb
  • Dbv
  • Somnath Mahadev decorate with tricolor on Republic day

Divyabhaskar.com / પ્રજાસત્તાક દિને ત્રિરંગાના રંગે રંગાયા સોમનાથ મહાદેવ, દાદાને પહેરાવાયો વિશેષ પાઘ

Somnath Mahadev decorate with tricolor on Republic day

ત્રિરંગાનો શૃંગાર

Jan 27, 2019, 02:49 PM IST
ગીર સોમનાથઃ 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિને સમગ્ર દેશ ત્રિરંગાના રંગે રંગાયા હતું. તેવામાં સોમનાથ મહાદેવ પણ બાકાત કેમના રહી શકે. પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શણગાર કરાયો હતો. અને સાથે તેમને વિશેષ પાઘ પહેરાવામાં આવ્યો હતો. તો દેશભક્તિના રંગે આરતી ઉતારાતાં ત્યાં હાજર ભક્તોમાં દેશભક્તિની લાગણી છલકાઈ ઉઠી હતી

X
Somnath Mahadev decorate with tricolor on Republic day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી