Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3016

મજનું મજનું કરતી તી સોન્ગ પર આ બાળકીએ કર્યો કમાલનો ડાન્સ, પોતાની મસ્તીમાં આપ્યા ક્યુટ એક્સપ્રેશન

  • પ્રકાશન તારીખ26 Mar 2019
  •  

વીડિયો ડેસ્કઃ હાલના ગુજરાતી ગીતો યુવાનોમાં તો લોકપ્રિય થયા જ છે, પણ સાથે સાથે નાના બાળકોમાં પણ હાલ ગુજરાતી સોન્ગનો જબરો ક્રેઝ જોવા મળે છે. હાલ સોશિયલ મીડિયામાં નાનકડી એક છોકરીનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તે મજનું મજનું કરતી સોન્ગ પર ડાન્સ કરે છે. તો સાથે જ ચહેરાના હાવભાવ એવાં ક્યુટ છે કે આ વીડિયો જોઈ તમે ખુશ થઈ જશો.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP