• Home
  • Dvb
  • Dbv
  • Small creature found in vegetable in kathiyawadi khadki hotel in vadodara

બેદરકારી / વડોદરાની કાઠીયાવાડી ખડકી હોટલમાં શાકમાં જીવડું નીકળ્યું હોવાનો ગ્રાહકનો દાવો

Small creature found in vegetable in kathiyawadi khadki hotel in vadodara

હોટલ માલિકનો વળતો આરોપ કે મામલો દબાવવા નાણાંની માગ કરી હતી

divyabhaskar.com

Apr 19, 2019, 10:00 AM IST
અમદાવાદઃ વડોદરા શહેરના રેસકોર્સ સર્કલ નજીક આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ પાસે આવેલી કાઠિયાવાડી ખડકી હોટેલમાં જમવા માટે ગયેલા પરિવારના શાકમાં જીવડું આવતા પરિવારે હોબાળો મચાવ્યો હતો. હોટલમાં પરિવારે મચાવેલો હોબાળાનો વીડિયો વાયરલ થયો છે. જોકે, હોટલ સંચાલકે પરિવારે જમ્યા પછી શાકમાં જીવડું આવ્યું હોવાની રજૂઆત કરી હતી. અને આ મામલો દબાવી દેવા માટે અમારી પાસે નાણાંની માંગણી કરી હતી. જે અમે તેઓની માંગણી ન સ્વીકારતા વીડિયો વાયરલ કરી દીધો હતો. અમે અમારી ભૂલ સ્વીકારીને તેઓનું બિલ માફ કરી દીધું હતું.
X
Small creature found in vegetable in kathiyawadi khadki hotel in vadodara

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી