જાનૈયા પરસેવે રેબઝેબ નાચતાં રહ્યા, 'ગાયબ' થયેલા ગાયકે સલૂનમાંથી બેઠા બેઠા લલકાર્યું ગીત, 'પ્યાર હમારા અમર રહેગા'

singer singing a song from hair salon

Divyabhaskar.com

Nov 16, 2018, 07:36 PM IST
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો વાઈરલ થયો છે. હાલમાં લગ્નની સિઝનની ચાલી રહી છે અને બેન્ડવાજાંવાળા વ્યસ્ત છે. એવામાં એક ગાયક કલાકાર ચાલુ બેન્ડવાજાંએ સલૂનમાં બેસી વાળ કપાવી રહ્યો છે. મજાની વાત એ છે કે કલાકાર કોડલેસ માઈકથી સૂલનમાંથી બેઠો બેઠો ગીત ગાઈ રહ્યો છે. તે ગીતા ગાય છે અને લોકો મોજથી નાચી રહ્યા છે. યુવાન ડબલ અવાજ એટલે છોકરી અને છોકરાના અવાજમાં ગીત ગાઈ રહ્યો છે.

X
singer singing a song from hair salon

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી