પંચમહોત્સવ / પંચમહોત્સવમાં કિંજલની જમાવટ, સ્ટેજ પર કર્યો નાગીન ડાન્સ, વીડિયો વાઈરલ

Singer Kinjal Dave dancing in Panch Mahotsav

Divyabhaskar.com

Dec 26, 2018, 05:03 PM IST
વીડિયો ડેસ્ક: પંચમહાલના પાવાગઢમાં હાલમાં પંચમહોત્સવ ચાલી રહ્યો છે. આ મહોત્સવમાં અનેક કલાકારો આવે છે અને પર્ફોર્મ કરે છે. ત્યારે ગુજરાતની જાણીતી ગાયિકા કિંજલ દવેએ પણ પંચમહોત્સવમાં આવીને જાણીતાં ગીતો ગાઈને જમાવટ પાડી હતી. એટલું જ નહીં કિંજલ દવેએ અહીં ગીત ગાવાની સાથે સાથે સ્ટેજ પર નાગીન ડાન્સ પણ કર્યો હતો. અને કિંજલના આ અદભુત ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

X
Singer Kinjal Dave dancing in Panch Mahotsav

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી