• Home
  • Dvb
  • Dbv
  • ધુમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં યુવાનોને બીજી પણ એક ખતરનાક તકલીફ થાય છે

ચોંકાવનારો ખુલાસો / ધુમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં યુવાનોને બીજી પણ એક ખતરનાક તકલીફ થાય છે

ધુમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં યુવાનોને બીજી પણ એક ખતરનાક તકલીફ થાય છે

ધુમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં યુવાનોને બીજી પણ એક ખતરનાક તકલીફ થાય છે

divyabhaskar.com

Mar 11, 2019, 11:29 AM IST
અમદાવાદ: ધુમ્રપાન કરવું કોઈ પણ વ્યક્તિ માટે હાનિકારક છે.ધુમ્રપાન કરનાર વ્યક્તિને કેન્સર થઈ શકે છે.જોકે ધુમ્રપાન કરવાથી ખાસ કરીને યુવાનોને કેન્સર સિવાયની પણ એક તકલીફ થઈ શકે છે.આ બાબતનો ખુલાસો થયો છે કિંગ જોર્જ મેડિકલ યૂનિવર્સિટીના રિપોર્ટમાં.આ યૂનિવર્સિટીના યૂરોલોજી વિભાગમાં એક અભ્યાસ કરાયો હતો.છેલ્લા 6 વર્ષમાં 150 યુવા દર્દીઓ પર સ્ટડી કરવામાં આવતા થયેલા ખુલાસા મૂજબ ધુમ્રપાન કરનાર યુવાનોને કેન્સર સિવાય પણ શું તકલીફ થાય છે તે જાણવા જુઓ આ વીડિયો.
X
ધુમ્રપાનથી માત્ર કેન્સર જ નહીં યુવાનોને બીજી પણ એક ખતરનાક તકલીફ થાય છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી