Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-222

'ગુજ્જુભાઈ' સિદ્ધાર્થ રાંદેરિયાનો એકરાર,'મારે પણ અફેર્સ હતા'

  • પ્રકાશન તારીખ17 Sep 2018
  •  
અમદાવાદઃગુજ્જુભાઈ તરીકે જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા આજે ઘરે-ઘરે જાણીતા છે.જોકે સિદ્ધાર્થ રાંદેરિયાની ઘણી એવી વાતો છે જેનાથી તમે અજાણ હશો.સિદ્ધાર્થ રાંદેરિયાના ઘણા નાટકોમાં આપણે જાયું છે કે તેઓ પત્ની સીવાયની સ્ત્રીઓ પર લટ્ટુ હોય છે.આ વાત તો છે તેમના નાટકની પણ રિયલ લાઈફમાં પણ સિદ્ધાર્થ રાંદેરિયાને અફેર્સ હતા.DivyaBhaskar.comસાથેની ખાસ વાતચીતમાં તેમણે આ વાત કબુલી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP