રોષ / મોદીની મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલા પાક મીડિયા પર ભડક્યા

પાક મીડિયા પર શ્યામ રંગીલા ભડક્યા છે ત્યારે શું કહ્યું તે તમે પણ સાંભળો

divyabhaskar.com

May 04, 2019, 10:47 AM IST

વીડિયો ડેસ્કઃ અક્ષય કુમારે કરેલા નરેન્દ્ર મોદીના નોન પોલિટિકલ ઈન્ટરવ્યૂ પર શ્યામ રંગીલાએ સ્પૂફ વીડિયો બનાવ્યો હતો.મોદીની મિમિક્રી માટે જાણીતા શ્યામ રંગીલાનો આ સ્પૂફ વીડિયો હાલ ચર્ચામાં છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોનો પાક મીડિયાએ પણ ઉપયોગ કર્યો હતો.જોકે પાક મીડિયા પર શ્યામ રંગીલા ભડક્યા છે અને શું કહ્યું તે તમે પણ સાંભળો.
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી