શોકિંગ CCTV: દોઢ વર્ષની બાળકી પર માતાનો થર્ડ ડિગ્રી અત્યાચાર

Shocking CCTV: Mom beat 1.5 years old daughter

Divyabhaskar.com

Sep 03, 2018, 08:57 PM IST

સોશિયલ મીડિયામાં દોઢ વર્ષની માસૂમને ટોર્ચર કરવાનો એક સીસીટીવી વીડિયો વાઇરલ થયો છે. જેને જોઈ તમે દંગ રહી જશો. ચોંકાવનારી વાત તો એ છે કે બાળકીની માતા જ તેને બેરહેમીથી પીટાઈ કરી રહી છે. વીડિયોમાં બાળકી જોર જોરથી રડી રહી હોય તેવો અવાજ આવી રહ્યો છે, પણ તેની હાલત જોઈ માનું હૃદય પીગળતું નથી. બાળકીને ચૂપ કરાવવાને બદલે માતા તેને લાફાઓ મારી રહી છે.

X
Shocking CCTV: Mom beat 1.5 years old daughter

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી