જીભ લપસી / શત્રુઘ્ન સિન્હાએ શત્રુ દેશ પાકિસ્તાનના સ્થાપક ઝીણાના કર્યા વખાણ

shatrughn Sinha on Mohammad ali jinha

શત્રુઘ્નએ ગાંધી અને સરદાર સાથે તુલના કરતા કહ્યું હતું કે દેશના વિકાસ અને આઝાદીમાં ઝીણાનું યોગદાન 

divyabhaskar.com

Apr 27, 2019, 11:00 AM IST

અમદાવાદઃ કૉંગ્રેસના નેતા શત્રુઘ્ન સિન્હાની જીભ લપસી હતી.છિંદવાડામાં એક જનસભાને સંબોધન કરતી વખતે તેમણે પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણાના વખાણ કર્યા હતા.શત્રુઘ્નએ ગાંધી અને સરદાર સાથે તુલના કરતા કહ્યું હતું કે દેશના વિકાસ અને આઝાદીમાં ઝીણાનું મોટુ યોગદાન છે.શત્રુના નિવેદનથી કૉંગ્રેસની મુસીબત વધી શકે છે.ઉલ્લેખનિય છે કે શત્રુઘ્ન સિન્હા છિંદવાડામાં કમલનાથના પુત્ર નકુલનાથના ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
X
shatrughn Sinha on Mohammad ali jinha

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી