• Home
  • Dvb
  • Dbv
  • Shahrukh khan shared old video of janmashtami went viral

શાહરૂખ બન્યો માખણચોર, મટકી ફોડતો કિંગ ખાનનો વીડિયો વાઇરલ

Shahrukh khan shared old video of janmashtami went viral

Divyabhaskar.com

Sep 03, 2018, 06:37 PM IST
અમદાવાદઃ જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. ત્યારે સોશિયલ મીડિયામાં જન્માષ્ટમીના પર્વ પર પર શાહરૂખ ખાને રાજ કર્યું છે. શાહરૂખ ખાનનો માટલી ફોડીને માખણ ચોરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો એક વર્ષ પહેલાંનો છે. શાહરૂખ ખાને સોશિયલ મીડિયામાં આ વીડિયો શેર કરીને જન્માષ્ટમીની શુભકામના પાઠવી હતી.

X
Shahrukh khan shared old video of janmashtami went viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી