Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2362

સાવરકુંડલા: મુસ્લિમ સમાજના ધર્મગુરુના ભત્રીજાની જનાજામાં શહીદોને શ્રદ્ધાંજલિ

  • પ્રકાશન તારીખ16 Feb 2019
  •  

અમરેલીઃ કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદોને દેશભરમાંથી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. સાવરકુંડલામાં મુસ્લિમ ધર્મગુરુના ભત્રીજાના જનાજામાં મુસ્લિમ સમાજના લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જનાજાની આગળ આતંકી કૃત્યને વખોડી કાઢતાં બેનર સાથે મુસ્લિમ સમાજે શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP