Sarthak Diwali: દીવડા સાથે દિલને પણ રોશન કરો, આવો દીપાવલી સાર્થક કરીએ

Sarthak Diwali 2018 video by dainikbhaskar.com

Divyabhaskar.com

Nov 01, 2018, 08:09 PM IST
અમદાવાદ: દિવાળી જેમ જેમ નજીક આવતાં માર્કેટમાં ખરીદીનું પ્રમાણ વધતું જાય છે. દિવાળી પર લોકો નવાં કપડાં, નવી વસ્તુઓ વસાવે છે. તો દિવાળી પર નાના મોટા સૌ એકબીજાને આનંદ-ઉલ્લાસના પર્વની શુભકામના આપે છે. હેપ્પી દિવાળી કહીને લોકો એકબીજાની સુખશાંતિ માટે કામના કરે છે. દિવાળી પર ઘરના આંગણે આપણે દીવો પ્રગટાવીએ છીએ. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતીકરૂપે માટીના કોડિયામાં દીવો પ્રગટાવાય છે. ત્યારે દૈનિક ભાસ્કર દ્વારા સર્વે દેશવાસીઓને દિવાળીની શુભકામના પાઠવવામાં આવે છે. દીવો પ્રગટાવવાની સાથે સાથે અન્યના દિલને પણ રોશન કરી દિવાળીને સાર્થક બનાવવા અપીલ કરે છે.

X
Sarthak Diwali 2018 video by dainikbhaskar.com

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી