• Home
  • Dvb
  • Dbv
  • જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ,Saree fly on sky in jetpur

ઉડી ઉડી જાય / જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ

જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ,Saree fly on sky in jetpur

divyabhaskar.com

Apr 05, 2019, 01:03 PM IST

જેતપુરના સાડી ઉદ્યોગનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આકાશમાં ઊંચે ઊંચે સાડીઓ ઊડતી દેખાઈ રહી છે. આ બધી જ સાડીઓ કારખાનાઓમાં સૂકવવા મૂકી હતી. અચાનક જ વંટોળિયો ફૂંકાતાં ઘણા બધા કારખાનાઓમાંથી સાડીઓ ઊડી હતી. આ સાડીઓ માટે મજૂરો જ નહીં વેપારીઓએ પણ દોડધામ કરી હતી. મજૂરો અને વેપારીઓએ સાડીઓ પાછળ દોડ લગાવતાં જોયા જેવી થઈ હતી.

ચીન,અમેરિકા અને જાપાનને પાછળ મૂકી દ.કોરિયાએ શરૂ કરી 5G મોબાઇલ સેવા, 1 સેકન્ડથી પણ ઓછા સમયમાં ડાઉનલૉડ થશે આખી ફિલ્મ

X
જેતપુરમાં વંટોળિયા સાથે સાડીઓ ઊડી, સાડીઓ લેવા મજૂરો અને વેપારીઓમાં દોડાદોડી, વીડિયો વાઇરલ,Saree fly on sky in jetpur

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી