Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2747

આ સરદારજીના અવાજમાં છે ગજબનો જાદૂ, લતાજીના અવાજમાં ગાયું ‘છૂપ ગયે સારે નજારેં ઓય ક્યા બાત...’ ગીત, લોકો સ્ટેજ પર ચઢી ગયા

  • પ્રકાશન તારીખ11 Mar 2019
  •  
વીડિયો ડેસ્કઃ સોશિયલ મીડિયામાં આજકાલ એક વીડિયો જોરશોરથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો પંજાબના કોઈ શહેરનો છે, જ્યાં એક શામ રફી કે નામ કાર્યક્રમ યોજાયો છે. આ વીડિયોમાં બે મેલ સિંગર ‘છૂપ ગયે સારે નજારેં ઓય ક્યા બાત...’ ગીત ગાઈ રહ્યા છે. જેમાં એક સિંગર મોહમ્મદ રફીના અવાજમાં જ્યારે બીજા સિંગર લતાજીના અવાજમાં ગાઈ રહ્યા છે. લતાજીના અવાજમાં ગાતાં સરદારજીને સાંભળી લોકો સ્ટેજ પર ચઢી જાય છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP