'સરદાર વલ્લભ આપણો', સરદાર પટેલના રેર ફોટોગ્રાફ્સ સાથેના ગીતનો વીડિયો વાઇરલ

Sardar Vallabhbhai Patel Song viral on net

Divyabhaskar.com

Oct 28, 2018, 03:45 PM IST

અમદાવાદઃ 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જયંતિ. 31 ઓક્ટોબરે વડા પ્રધાન મોદી કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ કરવાના છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલાં સોશિયલ મીડિયામાં સરદાર પટેલના સોન્ગનો એક વીડિયો વાઇરલ થયો છે. 'સરદાર પટેલ આપણો' ગીત સાંભળીને કોઈપણ ગુજરાતીની છાતી ફૂલી જશે.

X
Sardar Vallabhbhai Patel Song viral on net

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી